માઇરી રસિક રસિલે નેના, રસ બરસત સેના, રસ ભરે બેનાં બોલત શ્યામ૨/૪

પદ ૧૨૧૭ મું.૨/૪

માઇરી રસિક રસિલે નેના, રસ બરસત સેના, રસ ભરે બેનાં બોલત શ્યામ; માઇ. ટેક

રસિક બિહારીલાલ, રસિલી ચલત ચાલ, રસિક તિલક ભાલ છબી ધામ. માઇ. ૧

રસિકલાલ નંદકુમાર, સોહત માનો રસ સિંગાર,

રસિલી બ્રજકી નાર નિરખત બાર બાર પૂરનકામ;

રસિક ગોકુલચંદ, અવિલોકી પ્રેમાનંદ, ધરત હે ધ્યાન નિત રટત નામ. માઇ. ૨

મૂળ પદ

આલીરી આજતો છટા કછુ ઓરહી પ્રકારકી શોભા સિંગારકી કહી ન જાયે

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
સ્વરિત શુક્લ

શ્રી સ્વામિનારાયણ મંદિર - સરધાર જી. રાજકોટ, ગુજરાત INDIA- +91(2781)81211, +91 7600058503

હસમુખભાઈ પાટડિયા (સ્વરકાર)
પ્રીતમજી પ્યારા
Studio
Audio
0
0