એરી મેં બહુત કહી સમજાયે;૪/૪

 

પદ ૧૨૫૩ મું.૪/૪
એરી મેં બહુત કહી સમજાયે; એરી. ટેક
સામ દામ ગુન ભેદ બતાયે, સોહું નંદકી ખાયે. એરી. ૧
એક ના માની શીખ સાંવરે, છીન છીન લાગી પાયે. એરી. ૨
દહી મેરો ખાયો મટુકી મોરી ફોરી, છોરી કંઠ લગાયે. એરી. ૩
પ્રેમાનંદ મગન કર દીની, મધુરીસી બેન બજાયે. એરી. ૪

 

 

મૂળ પદ

ઝગરો ના કીજે હો વ્રજરાજ;

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
ધરમશીભાઇ કાચા
ભૈરવી
શ્રી દેવ ઉત્સવ મંડળ,શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુપેન્દ્ર રોડ, રાજકોટ. ગુજરાત ,INDIA. ફોન. નં +91 2232494

ધરમશીભાઇ કાચા (સ્વરકાર)
શ્રી દેવ ઉત્સવ મંડળ લાઇવ કલેક્શન સં-૨૦૬૯
Live
Audio
0
0