Logo image

છબી નેનન બીચ બસો, નટવર ધર્મદુલારેકી

છબી નેનન બીચ બસો, નટવર ધર્મદુલારેકી;  છબી. ટેક
       ઉજવલ પાઘ ભાગપર લટકત, કટિ પટ શ્વેત કસો.  છબી. ૧
સુંદર સરસ સુમન તન ભૂખન, પે'રી પ્યારે વિલસો.  છબી. ૨
       જબ દેખું તબ શ્યામ મનોહર, દિલમાંહિ દરશો.  છબી. ૩
પ્રેમાનંદ કહે અખંડ બસો ઉર, અખિયન આગે હસો.  છબી. ૪ 
swaminarayan old kirtan creator,event,place,book etc.. image
રચયિતા :
પ્રેમાનંદ સ્વામી
swaminarayan old kirtan creator,event,place,book etc.. image
વિશેષ નામ :
વર્ણન
આ કીર્તન માટે ઓડિયો અથવા વીડિયો હાલમાં ઉપલબ્ધ નથી.
જો તમારી પાસે આ કીર્તનનો કોઈ રેકોર્ડિંગ હોય અને હરીભક્તો માટે તેને શેર કરવા માંગતા હો, તો કૃપા કરીને અમને મોકલાવો.
કોઈ કીર્તન નથી!
www.swaminarayankirtan.org © 2026