બને આજ લાલ લાલ, ઓઢત દુશાલ લાલ ૨/૪

બને આજ લાલ લાલ, ઓઢત દુશાલ લાલ;
	થરક રહી લાલ પાઘ, ઢરક વામ ભાલસું	...બને૦ ૧
અંગમેં અંગરખી લાલ, પે’રે લાલ સુરવાલ;
	બાંધે કટી કસી લાલ, રેશમી રૂમાલસું	...બને૦ ૨
ચરન લાલ નખ લાલ, પે’રી હેં પનૈયા લાલ;
	ચલત હે દયાલ રાજહંસ ગતિ ચાલસું	...બને૦ ૩
લોચન વિશાલ લાલ, અધર પ્રવાલ દેખી;
	પ્રેમાનંદ ભયો નિહાલ, મીલ મીલ ગોપાલસું...બને૦ ૪
 

મૂળ પદ

પીરીસી પીછોરી તાપર, ઓઢે પીરી સાલ જોરી

મળતા રાગ

ભૈરવી

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
અજાણ (ગાયક )
ભૈરવી
શ્રી સ્વામિનારાયણ સંસ્કાર ધામ ગુરુકુલ,હળવદ રોડ,જી.સુરેન્દ્રનગર, મુ.ધ્રાંગધ્રા.ફોન.+૯૧ ૨૭૫૪ ૨૯૩૫૩૫

પરંપરાગત (સ્વરકાર)
કિર્તન ભક્તિ ભાગ-૧
Studio
Audio
0
0
 
નમુનો
આખું
ડાઉનલોડ
લાલજી ભગત-જ્ઞાન બાગ-વડતાલ

કાનજી ભગત જ્ઞાન બાગ વડતાલ. ફોન નં. ૦૨૬૮ ૨૫૮૯૭૬૭ મો. ૯૯૦૯૦૦૬૭૬૫

અતુલ દેસાઇ (સ્વરકાર)
શ્રી સ્વામિનારાયણ કીર્તનમાળા-૧
Studio
Audio
0
0
 
નમુનો
આખું
ડાઉનલોડ
હસમુખભાઈ પાટડિયા
ભૈરવી
શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ (ડ્રાઈવઇન રોડ,મેમનગર,અમદાવાદ.ફોનનં. +૯૧ ૭૯ ૨૭૯૧૨૫૯૧/૯૨/૯૩ મો.+૯૧ ૯૮૨૫૨૧૦૦૯૬)

હસમુખભાઈ પાટડિયા (સ્વરકાર)

Studio
Audio
0
0
 
નમુનો
આખું
ડાઉનલોડ
મધુરવદનદાસ સ્વામી -BAPS

શ્રી સ્વામિનારાયણ મંદિર (B.A.P.S.), શાહીબાગ, અમદાવાદ - 380 004, Gujarat, India Tel: (91-79) 25625151, 25625152, 25621580, 25626560
રેકોર્ડીંગ ગુણવત્તા-અતિ સારી

સાંવરી સૂરત
Studio
Audio
0
0