અનવટવા લે ગયો સાવરો, સાવરો કે કાન બાવારો;૩/૪

 પદ ૧૨૮૦ મું.૩/૪

*અનવટવા લે ગયો સાવરો, સાવરો કે કાન બાવારો;           અન. ટેક
મોરમુગટ પીતાંબર પે'રે, ઓઢે ઉપર કારો કામરો.                   અન. ૧
કુંજબિહારી નિકારી ચરનતેં, સટક ગયો લે ઉતાવરો.                અન. ૨
કાસું કહું ઓર કોઉ નાહીં, દૂર રહ્યો નંદગાવરો.                         અન. ૩
પ્રેમાનંદ ઘનશ્યામ છબીલો, છક્યો છેલ નંદરાવરો.                 અન. ૪
 
*સ્ત્રીઓના પગના અંગૂઠામાં પહેરવાનું ઘુઘરિયાળું એક ઘરેણું(અણવટ)

મૂળ પદ

પનઘટવા ઠાડો છેલવા, છેલવા કે અલબેલવા;

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
જશવંતભાઇ ફીચડીયા

શ્રી દેવ ઉત્સવ મંડળ,શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુપેન્દ્ર રોડ, રાજકોટ. ગુજરાત ,INDIA. ફોન. નં +91 2232494


શ્રી દેવ ઉત્સવ મંડળ લાઇવ કલેક્શન સં-૨૦૬૮
Live
Audio
0
0