વ્હાલું લાગે મુને મોહન મુખ તારું છે જો પૂરણચંદ્ર થકી સારું ૩/૪

વ્હાલું લાગે મુને મોહન મુખ તારું, છે જો પૂરણચંદ્ર થકી સારું...વ્હાલું૦ ટે.
તારા મુખડાની મીઠી લાવણ્યતા, જોઇ કોટી કોટી કંદર્પ વારું...વ્હાલું૦ ૧
શુભ ગૌર કપોળે તીલ ત્રાજુ, તેમાં લોભાણું મનડું મારું...વ્હાલું૦ ૨
તારા મુખની શોભા મરમાળા, નિત્ય નિરખી અંતરમાં ધારું...વ્હાલું૦ ૩
બ્રહ્માનંદ કહે વશ કીધી મુજને, છે જો કોડીલું કામણગારું...વ્હાલું૦ ૪

મૂળ પદ

ઓરા આવો મારા લેરખડા લ્હેરી

મળતા રાગ

ગરબી

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
ચંદુભાઈ રાઠોડ (ગાયક)
અજાણ રાગ
શ્રી સહજાનંદ સંસ્કારધામ મહામંત્રપીઠ ફરેણી જી.રાજકોટ gujarat india phone:-+91-2824-283383/283108/9662517626

પરંપરાગત (સ્વરકાર)
અજાણ
Studio
Audio
2
6
 
નમુનો
હસમુખભાઈ પાટડિયાપરંપરાગત (સ્વરકાર)

Studio
Audio
2
0