અજબ સુરત તેરી બનીરે કનૈયા, કહાં કહું કછુ બનત ન કૈયા.૩/૪

 પદ ૧૨૯૪ મું.૩/૪

અજબ સુરત તેરી બનીરે કનૈયા, કહાં કહું કછુ બનત ન કૈયા.             આજ.ટેક
અંગ અંગ પ્રતિ અમિત સુંદરતા, નિરખી રતિ પતિ કોટિ લજૈયા.         કહા. ૧
મુખ મંદ હસત અમીકન બરખત, ચિતવની ચંચલ અતિ સુખ દૈયા.  કહા. ૨
કટિ પટપીત અધરપર મુરલી, લસત માલ ઉર મન હર લૈયા.           કહા. ૩
પ્રેમાનંદ ઘનશ્યામ લટકપર, બારત તન મન પરી પરી પૈયા.           કહા. ૪

મૂળ પદ

ચલત ડગર બીચ મિલોરે લંગરવા,

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી