અખિયાં લોભાનીરી, દેખી છબી કુંજબિહારી;૪/૪

 પદ ૧૨૯૯ મું.૪/૪

અખિયાં લોભાનીરી, દેખી છબી કુંજબિહારી;                         અંખિ. ટેક
સુંદરતાકી સીમા રસિયો, નટવર છેલ ગુમાનીરી.                  દેખી. ૧
ચંચલ લોચન સબ દુઃખમોચન, રોચન મુખ મૃદુ બાનીરી.       દેખી. ૨
ગજપતિ દેખી મોહ્યો રતિકો પતિ, જાત મદન કુરબાનીરી.       દેખી ૩
પ્રેમાનંદ ઘનશ્યામકી મૂરતિ, નિરખી નિરખી ઉર આનીરી.       દેખી. ૪
 

મૂળ પદ

માનની મનાય લેને, પ્યારી તેરો પ્રાન પિયારો;

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
ચૈતન્યસ્વરૂપદાસજી સ્વામી - મુંબઈ
મુલતાની
શ્રી દેવ ઉત્સવ મંડળ,શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુપેન્દ્ર રોડ, રાજકોટ. ગુજરાત ,INDIA. ફોન. નં +91 2232494

ચૈતન્યસ્વરૂપદાસજી સ્વામી (સ્વરકાર)
શ્રી દેવ ઉત્સવ મંડળ લાઇવ કલેક્શન સં-૨૦૬૮
Live
Audio
13
2