મનડું લોભાણું મારું રે, સલૂણો જોઈને, શું કરે સંસારી ખોટા ૩/૪

મનડું લોભાણું મારું રે, સલૂણો જોઈને...મનડું૦ ટેક.
શું કરે સંસારી ખોટા, પાણી કેરા પરપોટા;
	તેની બીક શીદ ધારું રે...સલૂણો૦ ૧
શ્યામળો સનેહી ભેટી, જગ કેરી શંકા મેટી;
	સર્વે મુને થયું ખારું રે...સલૂણો૦ ૨
બંધાણું હરિથી બેલું, શિર જાતે નવ મેલું;
	વહાલા માથે તન વારું રે...સલૂણો૦ ૩
બ્રહ્માનંદ કેરે નાથે, હેત કરી ઝાલી હાથે;
	સુધર્યું કારજ સારું રે...સલૂણો૦ ૪
 

મૂળ પદ

મુખડાની માયા લાગી રે, મોહન તારા

મળતા રાગ

મેવાડી

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
ભજનપ્રકાશ સ્વામી
અજાણ રાગ
શ્રી સ્વામિનારાયણ સંસ્કાર ધામ ગુરુકુલ,હળવદ રોડ,જી.સુરેન્દ્રનગર, મુ.ધ્રાંગધ્રા.ફોન.+૯૧ ૨૭૫૪ ૨૯૩૫૩૫


અજાણ
Studio
Audio
0
0
 
નમુનો
આખું
ડાઉનલોડ
હસમુખભાઈ પાટડિયાહસમુખભાઈ પાટડિયા (સ્વરકાર)

Studio
Audio
0
0
 
નમુનો
આખું
ડાઉનલોડ


શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુજ-કચ્છ.સ્વામિનારાયણ રોડ,પોલીસ ચોકી સામે, gujarat,india.ફોન. ૦૨૮૩૨ ૨૫૦૨૩૧/૨૫૦૩૩૧.


કીર્તનમાળા
Studio
Audio
0
0
 
નમુનો
આખું
ડાઉનલોડ


શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુજ-કચ્છ.સ્વામિનારાયણ રોડ,પોલીસ ચોકી સામે, gujarat,india.ફોન. ૦૨૮૩૨ ૨૫૦૨૩૧/૨૫૦૩૩૧.Studio
Audio
0
0