વાલા મારી સૂધબૂધ તેં હરી લીધી રે ૧/૪

વાલા મારી સૂધબૂધ તેં હરી લીધી રે;
	તારે લટકે વેરાગણ કીધી	...વાલા૦ ટેક.
તારી નવલ કલંગી દીઠી રે, મનડામાં લાગે અતિ મીઠી રે;
	જાણે જબર જાદુડાની ચીઠી	...વાલા૦ ૧
જોયું મોળીડું આંટે ફરતું રે, પળ એક નથી વીસરતું રે;
	મારું હૈડું ધીરજ નથી ધરતું	...વાલા૦ ૨
ભાલે આડ કેસર કેરી ભાળી રે, રેખું ત્રણ ઉપડતી રૂપાળી રે;
	જાણે મન પકડયાની છે જાળી	...વાલા૦ ૩
વાંકી ભ્રકુટિ ઘણી મન ભાવી રે, બ્રહ્માનંદને વસી ઉર આવી રે;
	જાણે શ્યામ કબાણ ચઢાવી	...વાલા૦ ૪
 

મૂળ પદ

વાલા મારી સૂધબૂધ તેં હરી લીધી રે

મળતા રાગ

ગરબી

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
ઉષા મંગેશકર

શ્રી સ્વામિનારાયણ મંદિર, વડતાલ, તા.નડિયાદ, જી.ખેડા ફોન.+૯૧ ૨૬૮-૨૫૮૯૭૭૬/૭૨૮

પરંપરાગત (સ્વરકાર)
સ્વામિનારાયણ ગુણગાન
Studio
Audio
1
0
 
નમુનો
આખું
ડાઉનલોડ


શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુજ-કચ્છ.સ્વામિનારાયણ રોડ,પોલીસ ચોકી સામે, gujarat,india.ફોન. ૦૨૮૩૨ ૨૫૦૨૩૧/૨૫૦૩૩૧.


સત્સંગ સાગર
Studio
Audio
0
0
 
નમુનો
આખું
ડાઉનલોડ
પ્રવિણભાઇ ઝવેરી

શ્રી દેવ ઉત્સવ મંડળ,શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુપેન્દ્ર રોડ, રાજકોટ. ગુજરાત ,INDIA. ફોન. નં +91 2232494

પરંપરાગત (સ્વરકાર)
શ્રી દેવ ઉત્સવ મંડળ લાઇવ કલેક્શન સં-૨૦૬૯
Live
Audio
0
0