જાવા દ્યો જમુના પાણી હો કાનુડાઃ૧/૮

પદ ૧૪૦૬ ઠ્ઠુ – રાગ કાફી.૧/૮
 
જાવા દ્યો જમુના પાણી હો કાનુડાઃ જાવા. ટેક
જમુનાજીને મારગ જાતાં, હાથ ઝાલી શાને તાણી. હો કા. ૧
આલ્ય કરોને વહાલા અધકુંરે બોલો, દેખતાં સૈયાર સમાણી. હો.કા. ૨
સન્મુખ આવીને સાન કરો છો, શાને બોલો છો ખોટી વાણી. હો. કા. ૩
પ્રેમસખી કહે વાત હૈયાની, રહોને રસિયા અમે જાણી. હો. કા. ૪ 

મૂળ પદ

જાવા દ્યો જમુના પાણી હો કાનુડાઃ

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
ચૈતન્યસ્વરૂપદાસજી સ્વામી - મુંબઈ

શ્રી સ્વામિનારાયણ મંદિર, શ્રી વલ્લભ શિક્ષણ સંગીત આશ્રમ ,સ્વામી શ્રી વલ્લભદાસ માર્ગ,પ્લોટ નં.૬,સાયન વેસ્ટ, મુંબઈ-૪૦૦૦૨૨ ફોન.+૯૧૨૨-૨૪૦૭૪૪૭૭

ચૈતન્યસ્વરૂપદાસજી સ્વામી (સ્વરકાર)
રટ રે મન બાવરે
Studio
Audio
0
0
 
નમુનો
આખું
ડાઉનલોડ
ગંગાસાગર સ્વામી

શ્રી સ્વામિનારાયણ આશ્રમ (મંદિર) ભુપતવાલા, શ્રી સ્વામિનારાયણ માર્ગ, પીન.૨૪૯૪૧૦. હરિદ્વાર,ઉત્તરાખંડ. ફોન્.(01334) 26100 મો.+91 9412074551,+91 9879615551

પરંપરાગત (સ્વરકાર)
ગંગામૃત સરિતા ભાગ-૧૨
Studio
Audio
0
0