લાગે રસિક તેરે નેન રસિયા;૧/૪

પદ ૧૪૫૩ મું- રાગ જંગલો૧/૪

લાગે રસિક તેરે નેન રસિયા; લાગે. ટેક

સાંવરે સલુને તેરે નેનું બીચે જાદુડા, મારી અજબ મોયે સેન. રસિ. ૧

તીખે નેન કમલદલ જેસે, ખટકતહે દિન રેન. રસિ. ૨

કઠીન ભઇ મેં તો કા'સું કહું અબ, લાગે મહા દુઃખ દેન . રસિ. ૩

પ્રેમસખી રસિક દોઉ નેના, દેખે બિના નહિ ચેન રસિ. ૪

મૂળ પદ

લાગે રસિક તેરે નેન રસિયા;

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
ચૈતન્યસ્વરૂપદાસજી સ્વામી - મુંબઈ

શ્રી દેવ ઉત્સવ મંડળ,શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુપેન્દ્ર રોડ, રાજકોટ. ગુજરાત ,INDIA. ફોન. નં +91 2232494

ચૈતન્યસ્વરૂપદાસજી સ્વામી (સ્વરકાર)
શ્રી દેવ ઉત્સવ મંડળ લાઇવ કલેક્શન સં-૨૦૬૯
Live
Audio
0
0