જમુના કે તીર ઠાડો જમુના કે તીર રે, બાંકો બલવીર ઠાડો ૧/૪

જમુના કે તીર ઠાડો જમુના કે તીર રે,
	બાંકો બલવીર ઠાડો જમુના કે તીર રે-ટેક.
હો નેનાં બેનાં બાંકે બાંધે બાંકી પાઘ શીર,
	ચંદન કી ખોર કીને સાંવરે શરીર રે-૧
હો બાંકી ભોહે સોહે ચિત્ત મોહે નાસા કીર,
	દેખત ચકિત રતિપતિ હત ધીર રે-૨
હો બાંકે લાલ બાંકે ગ્વાલ લીયે સંગી ભીર,
	બાંસુરી બજાવે બાંકી ફીર ફીર ફીર રે-૩
હો ભરવા ગઈતી મેં તો જમુના કો નીર રે,
	પ્રેમાનંદ કો નાથ દેખી ગઈ પીર રે-૪
 

મૂળ પદ

જમુના કે તીર ઠાડો

મળતા રાગ

જંગલો ઢાળ : મોગરાનાં ફૂલ સખી

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
ચંદુભાઈ રાઠોડ (ગાયક)

શ્રી સહજાનંદ સંસ્કારધામ મહામંત્રપીઠ ફરેણી જી.રાજકોટ gujarat india phone:-+91-2824-283383/283108/9662517626

ચંદુભાઈ રાઠોડ (સ્વરકાર)
કીર્તનમાળા-૧
Studio
Audio
2
0
 
નમુનો
આખું
ડાઉનલોડ
નિરજ રાધનપુરા

શ્રી દેવ ઉત્સવ મંડળ,શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુપેન્દ્ર રોડ, રાજકોટ. ગુજરાત ,INDIA. ફોન. નં +91 2232494

પરંપરાગત (સ્વરકાર)
શ્રી દેવ ઉત્સવ મંડળ લાઇવ કલેક્શન સં-૨૦૬૯
Live
Audio
0
0
 
વિડિયો
નિરજ રાધનપુરા
અજાણ રાગ
શ્રી દેવ ઉત્સવ મંડળ,શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુપેન્દ્ર રોડ, રાજકોટ. ગુજરાત ,INDIA. ફોન. નં +91 2232494
રેકોર્ડીંગ ગુણવત્તા-સારી
હસમુખભાઈ પાટડિયા (સ્વરકાર)

Live
Video
0
0
 
આખું
ડાઉનલોડ
વિડિયો
જય ગઢવી
મેઘ
શ્રી સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA શ્રી સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮
રેકોર્ડીંગ ગુણવત્તા-અતિ સારી
હસમુખભાઈ પાટડીયા
વચનામૃતનાં પ્રસાદીભૂત કીર્તનો - ૦૧
Studio
Audio & Video
0
0