ઇન મોહનાને મેરો મન હર લીનો માઇ.૧/૮

પદ ૧૪૭૫ મું – રાગ જંગલો૧/૮.

ઇન મોહનાને મેરો મન હર લીનો માઇ.  ઇન. ટેક.
ચાલે લટકંતી ચાલ, બાંધે શિર ફેંટો લાલ;
કેસરકો ટીકો નીકો ભાલ બીચે કીનો માઇ.  ઇન. ૧
કાન બીચ મોતી સોહે, ચિતવની ચિત્ત મોહે;
ઉર બનમાલા ઓઢે પીતપટ ઝીનો માઇ  ઇન. ૨
ચંદનકી કીને ખોર ચિતવત મોરી ઓર;
રસકો રસીલો છેલો રંગઉંસે ભીનો માઇ  ઇન. ૩
ચાવત હેં બીરી પાન, દેખી ભઇ ગુલતાન;
પ્રેમાનંદ કહે પ્યારો પ્રીતમ પ્રવિનો માઇ.  ઇન. ૪

મૂળ પદ

ઇન મોહનાને મેરો મન હર લીનો માઇ.

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
હસમુખભાઈ પાટડિયા
ભૈરવી
શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ (ડ્રાઈવઇન રોડ,મેમનગર,અમદાવાદ.ફોનનં. +૯૧ ૭૯ ૨૭૯૧૨૫૯૧/૯૨/૯૩ મો.+૯૧ ૯૮૨૫૨૧૦૦૯૬) તથા શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ (ગોંડલ રોડ,રાજકોટ.ફોન નં +૯૧૨૮૧ ૨૩૭૭૭૦૧/૨ મો.+૯૧ ૯૮૫૨૫૧૧૧૬૮

હસમુખભાઈ પાટડિયા (સ્વરકાર)
પ્રેમ આરાધના
Studio
Audio
0
0
 
નમુનો
આખું
ડાઉનલોડ
જયેશ સોની

Studio
Audio
0
0