કાન રંગીલો છેલો કાન રંગીલો આજ મારે ઘેર આવિયારે ૨/૪

કાન રંગીલો છેલો કાન રંગીલો,
આજ મારે ઘેર આવિયારે, છેલો કાન રંગીલો.
ટોડલે ટોડલે તોરણ બંધાવિયાં,
ફૂલડે ચોક પુરાવિયા રે... છેલો૦ ૧
ગજ મોતીડાંનો થાળ ભરીને,
મેં તો સરવે પેલા જઇ વધાવિયા રે... છેલો૦ ૨
અગર ચંદન કેરી ગાર કરી બેની,
પ્રીત કરી ઓરડા લિપાવિયા રે... છેલો૦ ૩
બ્રહ્માનંદનો વા'લો છેલ ચતુરવર
મંદિરમાં પધરાવિયા રે... છેલો૦ ૪

મૂળ પદ

વહાલો વધાવું

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ


શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુજ-કચ્છ.સ્વામિનારાયણ રોડ,પોલીસ ચોકી સામે, gujarat,india.ફોન. ૦૨૮૩૨ ૨૫૦૨૩૧/૨૫૦૩૩૧.


કીર્તન સરિતા
Studio
Audio
0
0