અખિયાં અટકી સલોને રૂપ; ૪/૪

પદ ૧૪૮૬ મું.૪/૪
અખિયાં અટકી સલોને રૂપઅંખિ.                           ટેક
શ્રીઘનશ્યામ મનોહર મૂરતશોભાનાથ અનૂપ.         અંખિ. ૧
બનીઠનીકે બેઠેબ્રજભૂખનસુરનરમુનિશિરભૂપ        અંખિ.
અભય ઉદાર ભુજન ભરી ભેટતમેટન ભવદુઃખકૂપ.   અંખિ. ૩
પ્રેમાનંદ ઘનશ્યામ ધારી ઉરકરત ભજન હોય ચૂપ.  અંખિ. ૪

મૂળ પદ

રસિયેને લગાઇ નેનુંદા તીર;

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી