શ્યામ સલૂણો આવ્યા શ્યામ સલૂણો ધન્ય ઘડી છે આજનીરે ૩/૪

શ્યામ સલૂણો આવ્યા શ્યામ સલૂણો,
ધન્ય ઘડી છે આજનીરે, આવ્યા શ્યામ સલૂણો;
વા'લો પધાર્યા એવી સાંભળી વધામણી;
સૂરત ભૂલી ઘરકાજની રે...આવ્યા૦ ૧
સામૈયું લઇને ચાલી વા'લાને વધાવવા,
શંકા ન રાખી લોક લાજની રે...આવ્યા૦ ૨
વાજાં નગારાં ઢોલ શરણાઇ વગાડી,
કરો ધુન તાલ પખાજની રે...આવ્યા૦ ૩
બ્રહ્માનંદ કહે આવી વસી મારે અંતરે,
સૂરત રસિક વ્રજરાજની રે...આવ્યા૦ ૪

મૂળ પદ

વહાલો વધાવું

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
પૂર્ણસ્વરૂપ સ્વામી - સરધાર
અજાણ રાગ
શ્રી સ્વામિનારાયણ મંદિર - સરધાર જી. રાજકોટ, ગુજરાત INDIA- +91(2781)81211, +91 7600058503

પરંપરાગત (સ્વરકાર)
અજાણ
Studio
Audio
0
0
 
નમુનો
આખું
ડાઉનલોડ
ભજનપ્રકાશ સ્વામી

શ્રી સ્વામિનારાયણ સંસ્કાર ધામ ગુરુકુલ,હળવદ રોડ,જી.સુરેન્દ્રનગર, મુ.ધ્રાંગધ્રા.ફોન.+૯૧ ૨૭૫૪ ૨૯૩૫૩૫

હસમુખભાઈ પાટડિયા (સ્વરકાર)
કિર્તન સાગર ભાગ-૧
Studio
Audio
0
0
 
નમુનો
આખું
ડાઉનલોડ
ચંદુભાઈ રાઠોડ (ગાયક)

શ્રી સહજાનંદ સંસ્કારધામ મહામંત્રપીઠ ફરેણી જી.રાજકોટ gujarat india phone:-+91-2824-283383/283108/9662517626

ચંદુભાઈ રાઠોડ (સ્વરકાર)
કીર્તનમાળા-૩
Studio
Audio
0
0