ઝૂલત શ્રી હરિ રાય, ૧/૪

૧૨૨ પદ-૧/૪ રાગ સોરઠ હિંડોળો. તાલ જયમંગલ.

ઝૂલત શ્રી હરિ રાય,

હિંડોળેમેં ઝૂલત શ્રી હરિ રાય,

ચ્યાર થંભ મણિ જડીત કંચનમેં,

દેખત અતિ મુદ થાય. હિંડો.૧

એક એક ઓર દ્વાર તિન તિનહે,

છબી બરનિ નહીં જાય. હિંડો.ર

ચારૂ શીખર વર ચાર ખુને પર,

તા બીચ શીખર સોહાય. હિંડો.૩

કૃષ્ણાનંદ તાપર કલશ હેમકે,

શોભા અતિહી રહિ છાય. હિંડો.૪

મૂળ પદ

ઝૂલત શ્રી હરિ રાય,

રચયિતા

કૃષ્ણાનંદ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી