ઝૂલત ધર્મ કુમાર હિંડોળેમેં, ૨/૪

૧૨૩ પદ-૨/૪

ઝૂલત ધર્મ કુમાર હિંડોળેમેં,

ઝૂલત ધર્મ કુમાર,

દેવ વિમાન સમ અજબ હિંડોળો,

કંચન મણી મય સાર. હિંડોળે.૧

કંચન જડીત રતન શુભ ધારે,

મસ્તક મુગટ ઉદાર. હિંડોળે.ર

મકરાકાર વર કુંડલ કાનમેં,

ઝલકત કાંન્તિ અપાર. હિંડોળે.૩

કૃષ્ણાનંદ સહજાનંદ હરિ પર,

પ્રેમ પુલકિ બલહાર. હિંડોળે.૪

મૂળ પદ

ઝૂલત શ્રી હરિ રાય,

રચયિતા

કૃષ્ણાનંદ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી