ઝૂલત સહજાનંદ હિંડોરેમે, ઝૂલત સહજાનંદ, ૪/૪

૧૨૫ પદ-૪/૪

ઝૂલત સહજાનંદ હિંડોરેમે, ઝૂલત સહજાનંદ,

જડીત વિવિધ મણિ કનક વિભુષણ,

નિરખત જન આનંદ. હિંડો. ૧

અક્ષર પર અવતારી મનોહર,

મુખ મુસકત હે મંદ. હિંડો. ર

કોટી મદન મદ હરન સામરે,

પુરુષોત્તમ જગવંદ. હિંડો. ૩

કૃષ્ણાનંદ હરિ મૂરતિ અલોકીક,

ધ્યાન ધરત મુનિવૃંદ. હિંડો. ૪

મૂળ પદ

ઝૂલત શ્રી હરિ રાય,

રચયિતા

કૃષ્ણાનંદ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી