સુમન હિંડોરેમેં ઝૂલત નાથ.૧/૪

૧૨૬ પદ-૧/૪ રાગ સોરઠ હિદોલ તાલ ત્રિતાલ.

સુમન હિંડોરેમેં ઝૂલત નાથ.સુ.ટેક.

શિરપર રંગ ગુલાબી પગીયાં,

સુમન તોરા તે માથ. સુ. ૧

રતન જડીત પોંચી બાજુ બંધ,

કનક કડાં બેઉ હાથ. સુ. ર

સહજાનંદ હરિવર અવતારી,

અક્ષરપર સમરાથ. સુ. ૩

કૃષ્ણાનંદ ઘનશામ છબી જોઇ,

મોયો હે રતિકો નાથ. સુ. ૪

મૂળ પદ

સુમન હિંડોરેમેં ઝૂલત નાથ.

રચયિતા

કૃષ્ણાનંદ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી