ઝૂલત હિંડોરેમેં રૂપનિધાન. ગુન સાગર પુરુષોત્તમ પ્યારો ૨/૪

૧૨૭ પદ-ર/૪

ઝૂલત હિંડોરેમેં રૂપ નિધાન. જુ.ટેક.

ગુન સાગર પુરુષોત્તમ પ્યારો,

સહજાનંદ સુજાન. જુ. ૧

નંગ જડીત મકરાકૃતિ રાજે,

કુંડલ ઝલકત કાન. જુ. ર

દેખી બદન ઉડુરાજ લજાને,

નાસા હે કીર સમાન. જુ. ૩

એ છબીપર તન મન ધન કીને,

કૃષ્ણાનંદ કુરબાંન. જુ. ૪

મૂળ પદ

સુમન હિંડોરેમેં ઝૂલત નાથ.

રચયિતા

કૃષ્ણાનંદ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી