ઝૂલત હીડોરેમેં સહજાનંદ.૩/૪

૧૨૮ પદ-૩/૪

ઝૂલત હીડોરેમેં સહજાનંદ.જુ.ટેક.

અંગ અંગ ભુષન છબી છાજે,

તામે જડે મનિ વૃંદ. જુ. ૧

સુંદર બસન કસુંબી ધારે,

અતિ સોહત જગવૃંદ. જુ. ર

હેરત હરિ અમૃતભરી નજરે,

નિરખત જન આનંદ. જુ. ૩

કૃષ્ણાનંદ એહી છબી ઉરધારી,

દુર ભયે ભવ ફંદ. જુ. ૪

મૂળ પદ

સુમન હિંડોરેમેં ઝૂલત નાથ.

રચયિતા

કૃષ્ણાનંદ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી