ઝૂલત હિંડોળેમેં ધર્મ કુમાર. ૪/૪

૧૨૯ પદ-૪/૪

ઝૂલત હિંડોળેમેં ધર્મ કુમાર. જુ.ટેક.

સુમન કલંગી કુંડલ પગીયાં,

તોરે ફૂલનકે સાર. જુ. ૧

ફૂલન સુથની ફૂલકી અંગીયાં,

ફૂલનકે ઉર હાર. જુ. ર

ફૂલ ભુષન સબ અંગ મનોહર,

ફૂલ દુશાલો ઉદાર. જુ. ૩

કૃષ્ણાનંદ કે સહજાનંદ પ્યારે,

ધારત ઉર કરી પ્યાર. જુ. ૪

મૂળ પદ

સુમન હિંડોરેમેં ઝૂલત નાથ.

રચયિતા

કૃષ્ણાનંદ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી