માને નહીં તરછી નજરીયાં, ૧/૪

૧૭૮ પદ-૧/૪ રાગ દીપચંદી હોરી.

માને નહીં નીપટ અહીરવા.એ ઢાલ.

માને નહીં તરછી નજરીયાં,

હાંરે પ્યારે હરિ મેરી ધીરજ હરિયાં.મા.ટેક.

નજર કટારી મારી કુંજ બીહારી,

હાંરે મેરી ઘાયલ છતીયાં કરીયાં. મા.૧

ઘાવકી પીર મોયે સહી નહીં જાવે,

હાંરે મેં તો તનડાકી સુરત વીસરીયા. મા.ર

સુખ નાંહી સેજે દરદ કરેજે,

હાંરે માને રેન ન આવત નીંદરીયાં. મા.૩

કૃષ્ણાનંદ હરિ અધરામૃત દીનો,

હાંરે મીલે અંકભરી પીર મેરી હરિયા. મા.૪

મૂળ પદ

માને નહીં તરછી નજરીયાં,

રચયિતા

કૃષ્ણાનંદ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી