દિલદાર છટા દૃગ અટક રહી, નટવર હરિ પ્યારે સાંવરિયા ૧/૪

દિલદાર છટા દૃગ અટક રહી, નટવર હરિ પ્યારે સાંવરિયા...ટેક.
તન સફેદ ધોતી પે’ર લિયા, કેસર ચંદન કી ખોર કિયા;
	ધરે ફૂલગેંદ કર ગિરધરિયા, પચરંગી શિર પર પાઘરિયા-૧
સોહત હે કમલકલિ અખિયાં, ગલે ફૂલમાલ પ્યારી નખિયાં;
	કાજુ બાજુ ગજરા ધરિયાં, મોતીન સેહરા મન ભાવરિયા-૨
કાબીલ કામીલ રંગરેલ પિયા, નેનન સેનન મન છીન લિયાં;
	હેરત હે રૂપ ઉજાગરિયા, સિરદાર યાર નટનાગરિયા-૩
સબ રાજન કે રાજા વરિયા, પ્રાનનહુસે પ્યારા કરિયા;
	ઓરન કું ઉરમેં ના ધરિયા, કહે કૃષ્ણાનંદ સુખસાગરિયા-૪
 

મૂળ પદ

દિલદાર છટા દૃગ અટક રહી, નટવર હરિ પ્યારે સાંવરિયા

મળતા રાગ

ઝીંઝોટી ઠુમરી

રચયિતા

કૃષ્ણાનંદ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
ભજનપ્રકાશ સ્વામી

શ્રી સ્વામિનારાયણ સંસ્કાર ધામ ગુરુકુલ,હળવદ રોડ,જી.સુરેન્દ્રનગર, મુ.ધ્રાંગધ્રા.ફોન.+૯૧ ૨૭૫૪ ૨૯૩૫૩૫


કિર્તન સાગર ભાગ-૧
Studio
Audio
1
3
 
નમુનો
આખું
ડાઉનલોડ
હસમુખભાઈ પાટડિયા

શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ (ડ્રાઈવઇન રોડ,મેમનગર,અમદાવાદ.ફોનનં. +૯૧ ૭૯ ૨૭૯૧૨૫૯૧/૯૨/૯૩ મો.+૯૧ ૯૮૨૫૨૧૦૦૯૬) તથા શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ (ગોંડલ રોડ,રાજકોટ.ફોન નં +૯૧૨૮૧ ૨૩૭૭૭૦૧/૨ મો.+૯૧ ૯૮૫૨૫૧૧૧૬૮

હસમુખભાઈ પાટડિયા (સ્વરકાર)
સાંવરિયા
Studio
Audio
1
0
 
નમુનો
આખું
ડાઉનલોડ
હસમુખભાઈ પાટડિયા

શ્રી સ્વામિનારાયણ સંસ્કાર ધામ ગુરુકુલ,હળવદ રોડ,જી.સુરેન્દ્રનગર, મુ.ધ્રાંગધ્રા.ફોન.+૯૧ ૨૭૫૪ ૨૯૩૫૩૫

હસમુખભાઈ પાટડિયા (સ્વરકાર)

Studio
Audio
1
0
 
નમુનો
આખું
ડાઉનલોડ
ગંગાસાગર સ્વામી

શ્રી સ્વામિનારાયણ આશ્રમ (મંદિર) ભુપતવાલા, શ્રી સ્વામિનારાયણ માર્ગ, પીન.૨૪૯૪૧૦. હરિદ્વાર,ઉત્તરાખંડ. ફોન્.(01334) 26100 મો.+91 9412074551,+91 9879615551


ગંગામૃત સરિતા ભાગ-૭
Studio
Audio
1
0
 
નમુનો
આખું
ડાઉનલોડ
આશિત દેસાઇ ,આલાપ દેસાઇ

શ્રી સ્વામિનારાયણ મંદિર (B.A.P.S.), શાહીબાગ, અમદાવાદ - 380 004, Gujarat, India Tel: (91-79) 25625151, 25625152, 25621580, 25626560
રેકોર્ડીંગ ગુણવત્તા-ખૂબ સારી

છબી જાદુગારી
Studio
Audio
1
0