શોભે શોભે રસિકવર છેલ રે, હરિ ધર્મકુંવર સુખકારી ૧/૪

શોભે શોભે રસિકવર છેલ રે, હરિ ધર્મકુંવર સુખકારી		...શોભે૦ ટેક.
રાજત શિર પર જરકશી પગિયાં, બંકી કલંગી લટકેલ રે	...હરિ૦ ૧
ગજરા શેખર હાર બાજુબંધ, ગુચ્છ ગુલાબી ધરેલ રે		...હરિ૦ ૨
કેસર તિલક મનોહર કીનો, કુંડળ નંગ જડેલ રે		...હરિ૦ ૩
કૃષ્ણાનંદ કહે નાથ નિરંતર, ઉરમાં વસો અલબેલ રે		...હરિ૦ ૪
 

મૂળ પદ

શોભે શોભે રસિકવર છેલ રે, હરિ ધર્મકુંવર સુખકારી

મળતા રાગ

જંગલી ઠુમરી

રચયિતા

કૃષ્ણાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
અજાણ (ગાયક )

શ્રી સ્વામિનારાયણ સંસ્કાર ધામ ગુરુકુલ,હળવદ રોડ,જી.સુરેન્દ્રનગર, મુ.ધ્રાંગધ્રા.ફોન.+૯૧ ૨૭૫૪ ૨૯૩૫૩૫


કિર્તન સાગર ભાગ-૩
Studio
Audio
2
0
 
નમુનો
આખું
ડાઉનલોડ
જયેશ સોની

Studio
Audio
0
1
 
નમુનો
આખું
ડાઉનલોડ
યોગેશ આરદેશણા

શ્રી સ્વામિનારાયણ મંદિર (B.A.P.S.), શાહીબાગ, અમદાવાદ - 380 004, Gujarat, India Tel: (91-79) 25625151, 25625152, 25621580, 25626560
રેકોર્ડીંગ ગુણવત્તા-અતિ સારી

શોભે શ્રી ઘનશ્યામ
Studio
Audio
1
0
 
આખું
ડાઉનલોડ
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ (ગાયક)
માલકૌંસ
શ્રી સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA શ્રી સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮
રેકોર્ડીંગ ગુણવત્તા-ખૂબ સારી
પરંપરાગત
ભક્તિ રસ
Studio
Audio
1
0