આવો મારે મંદિર સહજાનંદ, મનોહર શ્રીહરિ રે લોલ ૧/૪

આવો મારે મંદિર સહજાનંદ, મનોહર શ્રીહરિ રે લોલ;
	વાલા તારી મૂરતિ પરમ અનુપ, જોઉં નેણાં ભરી રે લોલ	...૧
વાલા તારા અરુણ ચરણ દુ:ખહરણ, ચિહ્ન શોભા ઘણી રે લોલ;
	કોમળ અંગુલી લલિત રસાળ, હાર્ય નખમણિ તણી રે લોલ	...૨
પાવન પાની ઘૂંટી ગોળ, કર બહુ શોભતાં રે લોલ;
	જંઘા જાનુ સાથળ સાર, કે જનમન લોભતાં રે લોલ		...૩
મૃગપતિ માનહરણ કટિલંક, નીરખવા લાગ છે રે લોલ;
	કૃષ્ણાનંદ જે ચિંતવે એહ, તેનાં બહુ ભાગ્ય છે રે લોલ	...૪
 

મૂળ પદ

આવો મારે મંદિર સહજાનંદ, મનોહર શ્રીહરિ રે લોલ

મળતા રાગ

ઢાળ : વંદું સહજાનંદ રસરૂપ

રચયિતા

કૃષ્ણાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
ચંદુભાઈ રાઠોડ (ગાયક)
ગરબી
શ્રી સહજાનંદ સંસ્કારધામ મહામંત્રપીઠ ફરેણી જી.રાજકોટ gujarat india phone:-+91-2824-283383/283108/9662517626

પરંપરાગત (સ્વરકાર)
કીર્તનમાળા-૧
Studio
Audio
2
0
 
નમુનો
આખું
ડાઉનલોડ
ભજનપ્રકાશ સ્વામી

શ્રી સ્વામિનારાયણ સંસ્કાર ધામ ગુરુકુલ,હળવદ રોડ,જી.સુરેન્દ્રનગર, મુ.ધ્રાંગધ્રા.ફોન.+૯૧ ૨૭૫૪ ૨૯૩૫૩૫


કિર્તન ભક્તિ ભાગ-૧
Studio
Audio
0
0
 
નમુનો
આખું
ડાઉનલોડ


શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુજ-કચ્છ.સ્વામિનારાયણ રોડ,પોલીસ ચોકી સામે, gujarat,india.ફોન. ૦૨૮૩૨ ૨૫૦૨૩૧/૨૫૦૩૩૧.


સાંવરિયો મોરો રે પ્યારો
Studio
Audio
0
0
 
નમુનો
આખું
ડાઉનલોડ
હસમુખભાઈ પાટડિયા

શ્રી સ્વામિનારાયણ મંદિર, વડતાલ, તા.નડિયાદ, જી.ખેડા ફોન.+૯૧ ૨૬૮-૨૫૮૯૭૭૬/૭૨૮


વડતાલે આવ્યા સખી શ્યામળો
Studio
Audio
0
0
 
આખું
ડાઉનલોડ
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ (ગાયક)
કાફી
શ્રી સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA શ્રી સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮
રેકોર્ડીંગ ગુણવત્તા-સામાન્ય
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
પધારોને
Studio
Audio
0
0