મૂર્તિ તિહારી લગત હૈ પ્યારી મૂર્તિ તિહારી લગત હૈ પ્યારી ૪/૪

મૂર્તિ તિહારી લગત હૈ પ્યારી, મૂર્તિ તિહારી લગત હૈ પ્યારી..ટેક.
પેચદાર બંધી શિર પગીયાં, પહી રે હાર હજારી...તિહારી૦ ૧
શોભિત સુંદર નવલ દુસાલો, અંગરખી ફૂલક્યારી...તિહારી૦ ૨
એહી મૂર્તિકું દેખી અહોનિશ, મગન રહત વ્રજનારી...તિહારી૦ ૩
બ્રહ્માનંદ કહત તેરી છબીકો, ધરત ધ્યાન ત્રિપુરારી...તિહારી૦ ૪

મૂળ પદ

નવલ કનૈયા ચિત્તકો હરૈયા

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
હરિકૃષ્ણ પટેલ

શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુજ-કચ્છ.સ્વામિનારાયણ રોડ,પોલીસ ચોકી સામે, gujarat,india.ફોન. ૦૨૮૩૨ ૨૫૦૨૩૧/૨૫૦૩૩૧.


માંકે મોલે આજોજી
Studio
Audio
1
1