તમે મીઠું બોલીને મન લીધું રે, મીઠડા બોલાજી ૧/૮

તમે મીઠું બોલીને મન લીધું રે, મીઠડા બોલાજી;
		કાંઈ કામણ મુજને કીધું રે, મીઠડા બોલાજી...ટેક.
સુણી મુખની મીઠી વાણી રે-મી૦ કરું તન મન ધન કુરબાણી રે-મી૦ ૧
તારું રૂપ અલૌકિક જોયું રે-મી૦ જોઈ મનડું મારું મોહ્યું રે-મી૦ ૨
મેં તો સેજડી બિછાવી તમ સારુ રે-મી૦ આવો કોઈ નથી કે’નારું રે-મી૦ ૩
શીદ ડરતા ડરતા ચાલો રે-મી૦ મારા મંદિરિયામાં મહાલો રે-મી૦ ૪
સર્વે વશ કીધી વ્રજનારી રે-મી૦ જાય બ્રહ્માનંદ બલિહારી રે-મી૦ ૫
 

મૂળ પદ

તમે મીઠું બોલીને મન લીધું રે, મીઠડા બોલાજી

મળતા રાગ

ગરબી

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
હેમંત ચૌહાણ
અજાણ રાગ
અજાણ (પ્રકાશક )

હસમુખભાઈ પાટડિયા (સ્વરકાર)
અજાણ
Studio
Audio
1
1
 
નમુનો
આખું
ડાઉનલોડ
અજાણ (ગાયક )

શ્રી સ્વામિનારાયણ સંસ્કાર ધામ ગુરુકુલ,હળવદ રોડ,જી.સુરેન્દ્રનગર, મુ.ધ્રાંગધ્રા.ફોન.+૯૧ ૨૭૫૪ ૨૯૩૫૩૫

હસમુખભાઈ પાટડિયા (સ્વરકાર)
કિર્તન સાગર ભાગ-૩
Studio
Audio
1
0
 
નમુનો
આખું
ડાઉનલોડ


શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુજ-કચ્છ.સ્વામિનારાયણ રોડ,પોલીસ ચોકી સામે, gujarat,india.ફોન. ૦૨૮૩૨ ૨૫૦૨૩૧/૨૫૦૩૩૧.


શ્રી હરિ સાચે હિતકારી
Studio
Audio
1
0
 
નમુનો
આખું
ડાઉનલોડ


શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુજ-કચ્છ.સ્વામિનારાયણ રોડ,પોલીસ ચોકી સામે, gujarat,india.ફોન. ૦૨૮૩૨ ૨૫૦૨૩૧/૨૫૦૩૩૧.


કીર્તન સરિતા
Studio
Audio
1
0