સહજાનંદ સહજાનંદ, સહજાનંદ ગાઇએ . ૩/૭

સહજાનંદ સહજાનંદ, સહજાનંદ ગાઇએ ;
માત તાત જકત વાત, મનસે બિસરાઇએ. સ૦ ૧
સુંદરવર નવલ શ્યામ, અષ્ટ જામ ઘાઇએ;
પ્રેમ મગન નિરખત પ્રિય, હિયમે હુલસાઇએ. સ૦ ર
ધ્યાન જાસ અતિ પ્રકાશ, વાસ ઉર વસાઇએ ;
મિટત ત્રાસ આસપાસ, ગર્ભવાસ નાઇએ. સ૦ ૩
જેહી રટે શિવ આદિતજ્ઞ, અજ્ઞ ક્યું અલસાઇએ ;
જગ્ત વિઘ્ન ભગ્ન હોત, લગ્ન તાસ વાઇએ. સ૦ ૪
સુંદર મુખારવિન્દ, કંદ સુખ કહાઇએ ;
નિરખત નિત્ય બ્રહ્માનંદ, પરમાનંદ પાઇએ. સ૦ પ

મૂળ પદ

સહજાનંદ સહજાનંદ, સહજાનંદ કહીએ

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી