આરતી અખંડ પ્રગટ હરિરાયા અકલ અપાર તુમારી માયા ૧/૪

 આરતી અખંડ પ્રગટ હરિરાયા, અકલ અપાર તુમારી માયા. આ૦૧

પરાપાર પુરુષોત્તમ સોઇ, ફિરત હો નાથ અભ્યાગત હોઇ. આ૦ર
પ્રકૃતિ પુરુષ જગકરતા, સો તુમ હરિ બિચરત કછુ ડરતા. આ૦૩
સબ જગ અન્ન જળ દેવનહારા, સો તુમ કૌ ઘર લેત આહારા. આ૦૪
રોમ કોટી બ્રહ્માંડ સમાઇ, સો તુમ નર તનુ ધરત ગુંસાઇ. આ૦પ
અચળ અખંડ રહો વૃત્તિ મોરી, બ્રહ્માનંદ કહત કર જોરી. આ૦૬

 

મૂળ પદ

આરતી અખંડ પ્રગટ હરિરાયા

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી