હો રંગીલે શ્યામ રે, મેં તેરી નિજ દાસી૧/૪

હો રંગીલે શ્યામ રે, મેં તેરી નિજ દાસી ;
મેં હૂં ચેરી મેરમ તેરી, ચરનકમલકી નિવાસી. હો૦૧
નિમખ ન ભૂલું નાથ નિરંતર, અંતર ચરન ઉપાસી ;
અહોનિશ હરખ ભરી મેરી અખિયાં, પ્રીતમ તેરી પ્યાસી. હો૦ર
સુંદર વદન મનોહર સુરત, નટવર છબી અવિનાશી ;
બ્રહ્માનંદ નિરખત તોય મુખ, તબ મોય સબ દુઃખ જાસી. હો૦૩

મૂળ પદ

હો રંગીલે શ્યામ રે, મેં તેરી નિજ દાસી

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
અજાણ (ગાયક )

કાનજી ભગત જ્ઞાન બાગ વડતાલ. ફોન નં. ૦૨૬૮ ૨૫૮૯૭૬૭ મો. ૯૯૦૯૦૦૬૭૬૫

અતુલ દેસાઇ (સ્વરકાર)
શ્રી સ્વામિનારાયણ કીર્તનમાળા-૧
Studio
Audio
0
0