દૂસરો કોન સુખદાઈ શ્યામ બિન, દૂસરો કોન સુખદાઈ રે ૧/૪

દૂસરો કોન સુખદાઈ શ્યામ બિન, દૂસરો કોન સુખદાઈ રે	...ટેક.
ધીરજતા ધ્રુવકી ઉર ધારી, અચલ પદ દિયો આઈ રે;
	ઝુરે જબ હી પકર્યો ગજકું, છીનમેં લિયો છુડાઈ રે	-દૂસરો૦ ૧
પ્રહ્લાદ કી અતિ પીરા પિછાની, પ્રગટ ભયે સ્થંભ માંહી રે;
	હિરણ્યકશિપુ કો માર્યો હરિએ, નૃસિંહ વેશ બનાઈ રે-દૂસરો૦ ૨
પાંડવ કું લાખાગૃહ જારે, તાસુ લીને બચાઈ રે;
	પાંચાલી કે ચીર પૂરન કું, ધીર તજી આયે ધાઈ રે	-દૂસરો૦ ૩
જહાં જહાં ભીર પરે ભક્તન કું, તહાં તહાં હોત સહાઈ રે;
	દયાનંદ કો નાથ દયાલુ, ભજો ભાવ ઉર લાઈ રે	-દૂસરો૦ ૪
 

મૂળ પદ

દૂસરો કોન સુખદાઈ શ્યામ બિન, દૂસરો કોન સુખદાઈ રે

મળતા રાગ

ઠુમરી

રચયિતા

દયાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
હસમુખભાઈ પાટડિયા
દેશ
શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ (ડ્રાઈવઇન રોડ,મેમનગર,અમદાવાદ.ફોનનં. +૯૧ ૭૯ ૨૭૯૧૨૫૯૧/૯૨/૯૩ મો.+૯૧ ૯૮૨૫૨૧૦૦૯૬) તથા શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ (ગોંડલ રોડ,રાજકોટ.ફોન નં +૯૧૨૮૧ ૨૩૭૭૭૦૧/૨ મો.+૯૧ ૯૮૫૨૫૧૧૧૬૮

પરંપરાગત (સ્વરકાર)
ચેત સવેરા
Studio
Audio
0
2
 
નમુનો
આખું
ડાઉનલોડ
રઘુવીર કુંચલા

શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુજ-કચ્છ.સ્વામિનારાયણ રોડ,પોલીસ ચોકી સામે, gujarat,india.ફોન. ૦૨૮૩૨ ૨૫૦૨૩૧/૨૫૦૩૩૧.

પરંપરાગત (સ્વરકાર)
શ્રી હરિ કીર્તનમાળા-૧
Studio
Audio
0
0
 
નમુનો
આખું
ડાઉનલોડ
ભગવત્ચરણદાસજી સ્વામી- રાજકોટ ગુરુકુલ

શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ (ગોંડલ રોડ,રાજકોટ.ફોન નં +૯૧૨૮૧ ૨૩૭૭૭૦૧/૨ મો.+૯૧ ૯૮૫૨૫૧૧૧૬૮

પરંપરાગત (સ્વરકાર)
ભગવત્ચરણ સ્વામી કીર્તન
Studio
Audio
1
1
 
આખું
ડાઉનલોડ
નિરંજનદાસજી સ્વામી - ગુરુ જ્ઞાનજીવનદાસજી સ્વામી
ખમાજ
શ્રી સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA શ્રી સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮
રેકોર્ડીંગ ગુણવત્તા-સારી
પરંપરાગત
વંદન
Studio
Audio
0
0