ગોપી બની ગયા ગિરધારી૧/૧

૨૫૬૫ ૧/૧
 
ગોપી બની ગયા ગિરધારી (૨),
ત્યારે શ્વેત વસ્ત્ર ઉતાર્યાં રે, ગોપી બની ગયા ગિરધારી;વાલે લાલ વસ્ત્ર તન ધાર્યાં રે, ..  ગોપી૦ ૧
પેર્યો ઘાઘરડો ઘેરાળો રે, ગોપી બની ગયા ગિરધારી,શોભે કંચુવો૧ કામણગારો રે; ...  ગોપી૦ ૨
શિર ગૂંથ્યું પટિયા પાડી રે, ગોપી બની ગયા ગિરધારીનવરંગ ઓઢાડી સાડી રે, ....  ગોપી૦ ૩
શુભ ફૂલડે ગૂંથી વેણી રે, ગોપી બની ગયા ગિરધારીથયા મોહન મૃગાનેણી રે, .....  ગોપી૦ ૪
પેર્યાં સર્વ સખીના ઘરેણાં, ગોપી બની ગયા ગિરધારીશુભ કાજળે સાર્યા નેણા રે, .....  ગોપિ૦ ૫
કહે બ્રહ્માનંદ અતિ શોભે રે, ગોપી બની ગયા ગિરધારીજોઇ સખીયુંના મન લોભે રે, ...  ગોપિ૦ ૬ 

મૂળ પદ

ગોપી બની ગયા ગિરધારી

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
હસમુખભાઈ પાટડિયા
અજાણ રાગ
શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ (ડ્રાઈવઇન રોડ,મેમનગર,અમદાવાદ.ફોનનં. +૯૧ ૭૯ ૨૭૯૧૨૫૯૧/૯૨/૯૩ મો.+૯૧ ૯૮૨૫૨૧૦૦૯૬)

હસમુખભાઈ પાટડિયા (સ્વરકાર)
અજાણ
Studio
Audio
0
2
 
નમુનો
આખું
ડાઉનલોડ


શ્રી સ્વામિનારાયણ મંદિર, વડતાલ, તા.નડિયાદ, જી.ખેડા ફોન.+૯૧ ૨૬૮-૨૫૮૯૭૭૬/૭૨૮


મારે સ્વામિનારાયણ ભજવા
Studio
Audio
0
0
 
નમુનો
આખું
ડાઉનલોડ
લક્ષ્મી વેકરીયા

શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુજ-કચ્છ.સ્વામિનારાયણ રોડ,પોલીસ ચોકી સામે, gujarat,india.ફોન. ૦૨૮૩૨ ૨૫૦૨૩૧/૨૫૦૩૩૧.


વધાઇ
Studio
Audio
3
0