જોશી તેડાવ્યા ને મુહૂર્ત જોવરાવ્યા, ૧/૧

૨૨૯૯ ૧/૧ મુરત જોવાનું પદ રાગ : ધોળ

(ઢાળ – “રાયરે શ્રી વાસુદેવ પગરણ માંડ્યા” )

જોશી તેડાવ્યા ને મુહૂર્ત જોવરાવ્યા,

બહુ રૂડા મુહૂર્ત આવ્યા રે – ચાલો ગણેશ વધવા. ૧

કલશ સ્થાપન કરી આવાહન કીધાં,

ગણેશને નોતરાં દીધાં રે. - ચાલો ગણેશ વધાવા. ૨

વેદ વેરાને કરી ગણપતિ આવ્યા,

સહુ જનને મન ભાવ્યા રે. – ચાલો ગણેશ વધાવા. ૩

ગણેશ બેઠા ને વર્ત્યો જયજયકાર,

રાજી થયાં નર નાર રે. – ચાલો ગણેશ વધાવા. ૪

લાવો સર્વે વસ્તુ મંગલકારી,

પૂજીયે પાટે બેસારી રે. - ચાલો ગણેશ વધાવા. ૫

લંબોદર ગજવદન વિશાલ,

લાડુ જમાડો ભરી થાળ રે. ચાલો ગણેશ વધવા. ૬

રાજી થાય કૃપાસિંધુ દયાલ,

નાશે વિઘન તતકાલ રે. ચાલો ગણેશ વધાવા. ૭

પ્રેમાનંદ કહે પૂજી ચરણે લાગો

મનવાંચ્છિત વર માગો રે. ચાલો ગણેશ વધાવા. ૮

મૂળ પદ

જોશી તેડાવ્યા ને મુહૂર્ત જોવરાવ્યા,

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
હસમુખભાઈ પાટડિયા
અજાણ રાગ
અજાણ (પ્રકાશક )

હસમુખભાઈ પાટડિયા (સ્વરકાર)
અજાણ
Studio
Audio
0
0
 
નમુનો
આખું
ડાઉનલોડ
દર્શના ગાંધી

શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુજ-કચ્છ.સ્વામિનારાયણ રોડ,પોલીસ ચોકી સામે, gujarat,india.ફોન. ૦૨૮૩૨ ૨૫૦૨૩૧/૨૫૦૩૩૧.

રાજેશ પઢારીયા (સ્વરકાર)
લગ્ન ગીતાવલિ
Studio
Audio
0
0
 
નમુનો
આખું
ડાઉનલોડ
લક્ષ્મી વેકરીયા

શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુજ-કચ્છ.સ્વામિનારાયણ રોડ,પોલીસ ચોકી સામે, gujarat,india.ફોન. ૦૨૮૩૨ ૨૫૦૨૩૧/૨૫૦૩૩૧.


વધાઇ
Studio
Audio
0
0
 
નમુનો
આખું
ડાઉનલોડ
ખુશાલ પાટડિયા

શ્રી દેવ ઉત્સવ મંડળ,શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુપેન્દ્ર રોડ, રાજકોટ. ગુજરાત ,INDIA. ફોન. નં +91 2232494

પરંપરાગત (સ્વરકાર)
શ્રી દેવ ઉત્સવ મંડળ લાઇવ કલેક્શન સં-૨૦૬૯
Live
Audio
0
0
 
નમુનો
આખું
ડાઉનલોડ
અજાણ (ગાયક )

અજાણ (પ્રકાશક )
રેકોર્ડીંગ ગુણવત્તા-અતિ સારી
હસમુખભાઈ પાટડિયા (સ્વરકાર)

Studio
Audio
0
0