કારણ રૂપ કહાવે ધરમસુત કારણ રૂપ કહાવે, ૧/૧

૧/૧ ૨૦ રાગ – ભીમપલાસી
 
કારણ રૂપ કહાવે ધરમસુત કારણ રૂપ કહાવે,
ધર્મદેવ આ પુત્ર તમારા, કારણ રૂપ કહાવે;
અનંત અવતારના અવતારી, સર્વેનો ભાવ દેખાવે ધરમ –       
અક્ષરધામના આપ નિવાસી, મનમાં મેર ઘણી લાવે;
કૃતારથ કરવાને કાજે, ઘરે તમારે આવે ધરમ –                
દિવ્ય રૂપ છૂપાવી વાલો, બાળકરૂપ બનાવે;
મનુષ્ય નાટક દેખી મોહનનું, સહુના તે મનમાં ભાવે ધરમ –     
અનંત જીવ ઉદ્ધારવા કારણ, અલબેલો અહીં આવે;
દયાનંદના નાથને સેવો, મોહ સંસારી મેલાવે ધરમ –            ૪ 

મૂળ પદ

કારણ રૂપ કહાવે ધરમસુત કારણ રૂપ કહાવે,

રચયિતા

દયાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
હસમુખભાઈ પાટડિયા
અજાણ રાગ
શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ (ડ્રાઈવઇન રોડ,મેમનગર,અમદાવાદ.ફોનનં. +૯૧ ૭૯ ૨૭૯૧૨૫૯૧/૯૨/૯૩ મો.+૯૧ ૯૮૨૫૨૧૦૦૯૬) તથા શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ (ગોંડલ રોડ,રાજકોટ.ફોન નં +૯૧૨૮૧ ૨૩૭૭૭૦૧/૨ મો.+૯૧ ૯૮૫૨૫૧૧૧૬૮

હસમુખભાઈ પાટડિયા (સ્વરકાર)
અજાણ
Studio
Audio
1
0