નારાયણ જીનકે હિદેમેં, સો કછુ કર્મ કરે ન કરે ૧/૧


નારાયણ જીનકે હિદેમેં, સો કછુ કર્મ કરે ન કરે			...ટેક.
નાવ મિલ્યો જીનકું જલમેં, સો બાહુસે નીર તરે ન તરે;
	સૂરજ કો જબ પ્રકાશ ભયો, દીપક જ્યોતિ ઝરે ન ઝરે	-૧
પારસમણિ જીનકે ઘરમેં, સો ધન સંચ કરે ન કરે;
	બ્રહ્માનંદ સ્વરૂપ જીન જાન્યો, કાશીમેં જાય મરે ન મરે	-૨
 

મૂળ પદ

નારાયણ જીનકે હિદેમેં, સો કછુ કર્મ કરે ન કરે

મળતા રાગ

ઢાળ : જગતમેં જીવના થોરા

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
હસમુખભાઈ પાટડિયા+વિનોદભાઈ પટેલ
અજાણ રાગ
શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ (ડ્રાઈવઇન રોડ,મેમનગર,અમદાવાદ.ફોનનં. +૯૧ ૭૯ ૨૭૯૧૨૫૯૧/૯૨/૯૩ મો.+૯૧ ૯૮૨૫૨૧૦૦૯૬) તથા શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ (ગોંડલ રોડ,રાજકોટ.ફોન નં +૯૧૨૮૧ ૨૩૭૭૭૦૧/૨ મો.+૯૧ ૯૮૫૨૫૧૧૧૬૮

પરંપરાગત (સ્વરકાર)
અજાણ
Studio
Audio
0
0