થઇ રહ્યો છે જય જયકાર રે સ્વામી મળવાથી૨/૪

પદ - ૨

થઇ રહ્યો છે જય જયકાર રે સ્વામી મળવાથી

કોઇ બીજાનો ન રહ્યો ભાર રે.. સ્વામી° ૧

એક સ્વામિનારાયણ ગાવું રે... સ્વામી°

તે વિના બીજું નવ ચાહું રે... સ્વામી° ૨

થઇ ગઇ આ જગમાં જીત રે... સ્વામી°

મારે ખામી ન રહી કોઇ રીત રે... સ્વામી° ૩

મારે ઉમંગ અંગ ન માય રે... સ્વામી°

નિત્ય અખંડાનંદ ગુણ ગાય રે... સ્વામી° ૪

મૂળ પદ

આજ પ્રગટ્યા પૂરણ બ્રહ્મ રે, સ્વામી સુખકારી

રચયિતા

અખંડાનંદ મુનિ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
અજાણ (ગાયક )
અજાણ રાગ
અજાણ (પ્રકાશક )

પરંપરાગત (સ્વરકાર)
અજાણ
Studio
Audio
0
0