સંત વિના રે સાચી કોણ કહે, સારા સુખની વાત;૧/૧

૧/૧ ૮૩૧

સંત વિના રે સાચી કોણ કહે, સારા સુખની વાત;

દયા રહી છે જેના દિલમાં, નથી ઘટમાં ઘાત... 0 ૧

જેમ જનનીને હૈયે હેત છે, સદા સુતને સાથ;

અરોગી કરવા અર્ભકને, પાયે કડવેરા ક્વાથ... 0 ૨

જેમ ભમરી ભરે ભારે ચટકો, પલટવા ઇયળનું અંગ;

તેમ સંત વચન કટુ કહે, આપવા આપણો રંગ... 0 ૩

જાણો સંત સગા છે સહુના, જીવ જરૂર જાણ;

નિષ્કુળાનંદ નિર્ભય કરે, આપે પદ નિરવાણ... 0 ૪

મૂળ પદ

સંત વિના રે સાચી કોણ કહે, સારા સુખની વાત;

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
હસમુખભાઈ પાટડિયા
અજાણ રાગ
શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ (ડ્રાઈવઇન રોડ,મેમનગર,અમદાવાદ.ફોનનં. +૯૧ ૭૯ ૨૭૯૧૨૫૯૧/૯૨/૯૩ મો.+૯૧ ૯૮૨૫૨૧૦૦૯૬) તથા શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ (ગોંડલ રોડ,રાજકોટ.ફોન નં +૯૧૨૮૧ ૨૩૭૭૭૦૧/૨ મો.+૯૧ ૯૮૫૨૫૧૧૧૬૮

પરંપરાગત (સ્વરકાર)
અજાણ
Studio
Audio
1
0
 
નમુનો
આખું
ડાઉનલોડ
જેમીશ વિઠ્ઠાણી

શ્રી દેવ ઉત્સવ મંડળ,શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુપેન્દ્ર રોડ, રાજકોટ. ગુજરાત ,INDIA. ફોન. નં +91 2232494Studio
Audio
0
0
 
નમુનો
આખું
ડાઉનલોડ
હસમુખભાઈ પાટડિયા
ભૈરવી
અજાણ (પ્રકાશક )
રેકોર્ડીંગ ગુણવત્તા-ખૂબ સારી
હસમુખભાઈ પાટડિયા (સ્વરકાર)

Studio
Audio
0
0