શેરી ભલી પણ સાંકડી રે, નગર ભલું પણ દૂર રે, કેસરિયા ૧/૪

શેરી ભલી પણ સાંકડી રે, નગર ભલું પણ દૂર રે;
			કેસરિયા, એકવાર ગઢડે પધારજો રે...ટેક.
શેરીએ આવતા શોભતા રે, ઘોડલીએ અસવાર રે-કેસરિયા૦ ૧
માણેકચોકમાં મલપતા રે, ઊડે છે અબીલ ગુલાલ રે-કેસરિયા૦ ૨
ઓસરીએ ઢોલિયો ઢળાવતા રે, બેસતા બહુવાર રે-કેસરિયા૦ ૩
ગોપીનાથનાં મંદિરિયાં રે, તમ વિના સૂનાં દેખાય રે-કેસરિયા૦ ૪
સહજાનંદજી સુજાણ છો રે, બ્રહ્માનંદના રાય રે-કેસરિયા૦ પ
 

મૂળ પદ

શેરી ભલી પણ સાંકડી રે, નગર ભલું પણ દૂર રે, કેસરિયા

મળતા રાગ

મેવાડો

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
ભજનપ્રકાશ સ્વામી
શિવરંજની
શ્રી સ્વામિનારાયણ સંસ્કાર ધામ ગુરુકુલ,હળવદ રોડ,જી.સુરેન્દ્રનગર, મુ.ધ્રાંગધ્રા.ફોન.+૯૧ ૨૭૫૪ ૨૯૩૫૩૫

પરંપરાગત (સ્વરકાર)
કિર્તન સાગર ભાગ-૧
Studio
Audio
2
0
 
નમુનો
આખું
ડાઉનલોડ
અજાણ (ગાયક )

શ્રી દેવ ઉત્સવ મંડળ,શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુપેન્દ્ર રોડ, રાજકોટ. ગુજરાત ,INDIA. ફોન. નં +91 2232494

અતુલ દેસાઇ (સ્વરકાર)
શ્રી સ્વામિનારાયણ કીર્તનમાળા-૧
Studio
Audio
1
0
 
આખું
ડાઉનલોડ
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ (ગાયક)
કાફી
શ્રી સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA શ્રી સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮
રેકોર્ડીંગ ગુણવત્તા-સામાન્ય
પરંપરાગત
પધારોને
Studio
Audio
0
0