અંતરપટ ખોલો હરિ હમસે હસી બોલો ૩/૪

 અંતરપટ ખોલો હરિ હમસે હસી બોલો ;          

કૃપાકે નિધાન કાન, અંતર પટ ખોલો.            ટેક૦
નાગ નાથન નાથજીને, બાંધ દ્યુ હિંડોલો ;        
નટવર છબી નિરખ હરખ, નાખૂંગી ઝોલો.        કૃ૦૧
કનક જડિત પોંચી કર, મુગટ શિર અમોલો ;   
સુથની અરુ શોભિત અતિ, પહેરાઉ ચોલો.         કૃ૦ર
ઠાડે નર નાર દ્વાર, કછુક અંતર તોલો ;           
આયે બલભ્રાત નાથ, કરુણા કર જોલો.             કૃ૦૩
ઉઠો બલવીર નીર, ગરમસે અંઘોલો ; 
બ્રહ્માનંદ પાસ રખો, સેવા કાજ ગોલો.              કૃ૦૪
 

મૂળ પદ

જાગો ગિરિધારી જાઉં

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
હરિકૃષ્ણ પટેલ
ભુપાલી
શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુજ-કચ્છ.સ્વામિનારાયણ રોડ,પોલીસ ચોકી સામે, gujarat,india.ફોન. ૦૨૮૩૨ ૨૫૦૨૩૧/૨૫૦૩૩૧.

પરંપરાગત (સ્વરકાર)
પ્રભાતિયાના પદો
Studio
Audio
1
0