મારી એક જ વાત માનો, માનોને મારા ભકતો;૨/૪

મારી એક જ વાત માનો, માનોને મારા ભકતો;
મારી આ મૂરતિને રાત દિ ચિંતવો...એક જ૦ ટેક
મારા વિચારો તમે અખંડ કર્યા કરો, મારા જ દર્શન કરો મારા ભકતો...૧
મારી મૂર્તિને એક પળ નવ ભુલશો, જપો અખંડ મારું નામ મારા ભકતો...૨
મારા કથા ને કીર્તન ધ્યાન અખંડ ધરજો, સર્વે વૃત્તિઓ હું માં વાળો મારા ભકતો...૩
તમારી પાસે મારે આજ છે અપેક્ષા, બીજુ સર્વે તજી આ જ કરો મારા ભકતો...૪
જ્ઞાનજીવન મારે ઇચ્છા છે આટલી, મારી ઇચ્છાને તમે પુરી કરો ભકતો...૫

મૂળ પદ

મને તમે આવીને મળો, મળોને મારા સ્વામી;

મળતા રાગ

તમને રામદે પરણાવે

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી