ધ્રુમી કટ તક મૃદંગ બાજ રહી, ૧/૧

પદ-૧૫૫ …………………૧/૧

(રાગ તિલાનો)

“નજરા ગયો બાલમ મોરે અંગના, “ એ રાગ પ્રમાણે.

ધ્રુમી કટ તક મૃદંગ બાજ રહી,

બાજ રહી , સોગાજ રહી; ધ્રુમી કટ. (ટેક)

કીટ ધીલાંગ ધા ધ્રુમી કટ ધી, ધી, કટ;

દ્વિકટ ધ્રૌંકટ સાજ રહી. ધ્રુમી કટ. (૧)

ધ્રોમી, ધ્રોમી, ધ્રોમી, ધ્રોમી, દધીગન ધાધા;

થોંગ થોંગ સો અવાજ અહી. ધ્રુમી કટ. (૨)

મૂળ પદ

ધ્રુમી કટ તક મૃદંગ બાજ રહી,

રચયિતા

વિહારીલાલજી મહારાજ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી