મયારામ ભટ્ટને કહ્યું, શ્રીહરિએ એકવાર; ૧/૧

પદ -૨૦૫ …………………૧/૧

ચિત્રકાવ્ય પ્રકરણમ્

(દોહરો)

મયારામ ભટ્ટને કહ્યું, શ્રીહરિએ એકવાર;

આ શુભ કામ કરો જઇ, શીઘ્ર થઇ તૈયાર. (૧)

ત્યારે મયારામ ભટ્ટ બોલ્યા કેઃ--------

સર્વતોભદ્ર ( અનુષ્ટુપ્ છંદ) શ્લોક.

જરાહામ મહારાજ રાખશુજ જશું ખરા,

હાસુ મહા હામ સુહા, મજ હામ મહાજમ. (૧)

રા

હા

હા

રા

રા

શું

શું

રા

હા

સુ

હા

હા

સુ

હા

હા

હા

હા

હા

હા

સુ

હા

હા

સુ

હા

રા

શું

શું

રા

રા

હા

હા

રા

મૂળ પદ

મયારામ ભટ્ટને કહ્યું, શ્રીહરિએ એકવાર;

રચયિતા

વિહારીલાલજી મહારાજ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી