ધન ધન તેરો સુત, ધન્ય તેરી કતનારી, ૧/૧

પદ – ૨૨૧ ૧/૧

શ્રીજીમહારાજને ગઢપુરધામમાં એક હરિજને

ઘણા પ્રેમે કરીને ધોતલી અર્પણ કરી તે

ધોતલીને મહારાજે ઘણા સમય સુધી અંગીકાર

કરી તે વિષે મહાશીઘ્ર કવીશ્વર બ્રહ્મુનિયે કરેલો

(છપય છંદ)

ધન ધન તેરો સુત, ધન્ય તેરી કતનારી,

ધન તોયે વણકર વણી , ધન્ય તોયે છાપ સમારી;

ચતુર હસ્ત પરમાન, ધ્યાન સંતન મન ભાઇ,

અનંત કોટી બ્રહ્માંડ, તેહ પર નેક ઢંકાઇ,

વૃતિયું હરખ વિલસી ફરે, નિશ દિન જીવત જોતલી;

કહે બ્રહ્મમુનિ ઓઢી કૃષ્ણ ઉર, ધનધનધન તોયે ધોતલી. (૧)

મૂળ પદ

ધન ધન તેરો સુત, ધન્ય તેરી કતનારી,

રચયિતા

વિહારીલાલજી મહારાજ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી