પધારોને સહજાનંદજી હો, ગુન્હા કરીને માફ ૧/૨

પધારોને સહજાનંદજી હો, ગુન્હા કરીને માફ...ટેક.
પ્રણામ છે ધર્મ તાતને, ભક્તિ માતાને પ્રણામ;
	પ્રણામ છે જેષ્ટ ભ્રાતને, ઇચ્છરામને પ્રણામ...રે હો ગુન્હા૦ ૧
પતિ મેલ્યા પિયુ તમ કારણે, મેલી કુળ મરજાદ;
	માતપિતા મૂક્યાં છે સ્વામી, એક તમારે કાજ...રે હો ગુન્હા૦ ૨
ગરુડ તજીને પાળા પધાર્યા, ગજ સારુ મહારાજ;
	એવી રીતે તમે આવો દયાળુ, કરવા અમારાં કાજ...રે હો ગુન્હા૦ ૩
અમ જેવા પ્રભુ તમને ઘણા પણ, તમો અમારે એક;
	પ્રેમસખી વિનંતિ કરે છે, રાખો અમારી ટેક...રે હો ગુન્હા૦ ૪
 

મૂળ પદ

પધારોને સહજાનંદજી હો, ગુન્હા કરીને માફ

મળતા રાગ

માઢ

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
ભજનપ્રકાશ સ્વામી
માઢ
શ્રી સ્વામિનારાયણ સંસ્કાર ધામ ગુરુકુલ,હળવદ રોડ,જી.સુરેન્દ્રનગર, મુ.ધ્રાંગધ્રા.ફોન.+૯૧ ૨૭૫૪ ૨૯૩૫૩૫

પરંપરાગત (સ્વરકાર)
કિર્તન ભક્તિ ભાગ-૧
Studio
Audio
1
0
 
નમુનો
આખું
ડાઉનલોડ
અજાણ (ગાયક )
માઢ
કાનજી ભગત જ્ઞાન બાગ વડતાલ. ફોન નં. ૦૨૬૮ ૨૫૮૯૭૬૭ મો. ૯૯૦૯૦૦૬૭૬૫

પરંપરાગત (સ્વરકાર)
શ્રી સ્વામિનારાયણ કીર્તનમાળા-૧
Studio
Audio
13
1
 
નમુનો
આખું
ડાઉનલોડ
હસમુખભાઈ પાટડિયા
માઢ


હસમુખભાઈ પાટડિયા (સ્વરકાર)

Studio
Audio
10
5
 
આખું
ડાઉનલોડ
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ (ગાયક)
માઢ
શ્રી સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA શ્રી સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮
રેકોર્ડીંગ ગુણવત્તા-સામાન્ય
પરંપરાગત
પધારોને
Studio
Audio
0
0