ધીરે ધીરે ઝૂલાવું, લાડીલા થાને વે૧/૧

 ધીરે ધીરે ઝુલાવું, લાડીલા થાને વે...ટેક.
	ધીરે ધીરે ઝૂલો માંકા ઠાકોર બાંકા, ગુણ થાંકા આગે ઊભી ગાવું...ધીરે૦ ૧
ફૂલરા હાર બાજુબંધ ગજરા, પ્યારા થાંને પ્રેમશું પહેરાવું...ધીરે૦ ૨
	સુખરો સદન થારો વદન હરિવર, નીરખી નીરખી સુખ પાવું...ધીરે૦ ૩
પ્રેમાનંદરા નાથજી થાંને, ભરી મોતી થાળ વધાવું...ધીરે૦ ૪ 
 

મૂળ પદ

ધીરે ધીરે ઝૂલાવું, લાડીલા થાને વે

મળતા રાગ

ચારુકેશી

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
ભજનપ્રકાશ સ્વામી

શ્રી સ્વામિનારાયણ સંસ્કાર ધામ ગુરુકુલ,હળવદ રોડ,જી.સુરેન્દ્રનગર, મુ.ધ્રાંગધ્રા.ફોન.+૯૧ ૨૭૫૪ ૨૯૩૫૩૫


કિર્તન ભક્તિ ભાગ-૧
Studio
Audio
0
0
 
નમુનો
આખું
ડાઉનલોડ
યોગીપ્રેમદાસ સ્વામી-BAPS

શ્રી સ્વામિનારાયણ મંદિર (B.A.P.S.), શાહીબાગ, અમદાવાદ - 380 004, Gujarat, India Tel: (91-79) 25625151, 25625152, 25621580, 25626560
રેકોર્ડીંગ ગુણવત્તા-અતિ સારી

ઝૂલાવું પ્યારા હિંડોળે
Studio
Audio
0
0