પ્રભુ તમ વિના મારું કોણ છે, તમે જાણો છો હરિ હરિ ૧/૧

પ્રભુ તમ વિના મારું કોણ છે, તમે જાણો છો હરિ હરિ...ટેક.
પરિવારમાં તમે સાર છો, સંસારના આધાર છો;
		મારા પ્રાણ તણા તમે પ્રાણ છો...તમે૦ ૧
આ લોકમાં તમે આપ છો, પરલોકમાં મા-બાપ છો;
		સર્વે જગતના પ્રતિપાળ છો...તમે૦ ૨
મારી આશ તણા તમે સૂર છો, અતિ કૂડથી તમો દૂર છો;
		મંજુકેશાનંદના નાથ છો...તમે૦ ૩
 

મૂળ પદ

પ્રભુ તમ વિના મારું કોણ છે, તમે જાણો છો હરિ હરિ

મળતા રાગ

ગરબી

રચયિતા

મંજુકેશાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
હેમંત ચૌહાણ

શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુજ-કચ્છ.સ્વામિનારાયણ રોડ,પોલીસ ચોકી સામે, gujarat,india.ફોન. ૦૨૮૩૨ ૨૫૦૨૩૧/૨૫૦૩૩૧.

હસમુખભાઈ પાટડિયા (સ્વરકાર)
અમૃત વરસ્યા મેહ
Studio
Audio
2
1
 
નમુનો
આખું
ડાઉનલોડ


શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુજ-કચ્છ.સ્વામિનારાયણ રોડ,પોલીસ ચોકી સામે, gujarat,india.ફોન. ૦૨૮૩૨ ૨૫૦૨૩૧/૨૫૦૩૩૧.


નમન હું કરું
Studio
Audio
0
0
 
નમુનો
આખું
ડાઉનલોડ
સતીષ પટેલ

શ્રી સ્વામિનારાયણ મંદિર (B.A.P.S.), શાહીબાગ, અમદાવાદ - 380 004, Gujarat, India Tel: (91-79) 25625151, 25625152, 25621580, 25626560
રેકોર્ડીંગ ગુણવત્તા-સારી

કીર્તન આરાધના
Live
Audio
0
0
 
આખું
ડાઉનલોડ
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ (ગાયક)
શિવરંજની
શ્રી સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA શ્રી સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮
રેકોર્ડીંગ ગુણવત્તા-ખૂબ સારી
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
એકલડા કેમ રહેવાય
Studio
Audio
0
0