હવે મારા વહાલાનાં દર્શન સારુ, હરિજન આવે હજારે હજારું ૨/૨


હવે મારા વહાલાનાં દર્શન સારુ, હરિજન આવે હજારે હજારું		-૧
ઢોલિયે બિરાજે સહજાનંદ સ્વામી, પૂરણ પુરુષોત્તમ અંતરજામી		-૨
સભા મધ્યે બેઠા મુનિનાં વૃંદ, તેમાં શોભે તારે વીંટયો જેમ ચંદ		-૩
દુરગપુર ખેલ રચ્યો અતિ ભારી, ભેળા રમે સાધુ અને બ્રહ્મચારી		-૪
તાળી પાડે ઊપડતી અતિ સારી, ધૂન થાય ચૌદ લોક થકી ન્યારી	-૫
પાઘડલીમાં છોગલિયું અતિ શોભે, જોઈ જોઈ હરિજનનાં મન લોભે	-૬
પધાર્યા વહાલો સર્વે તે સુખના રાશી, સહજાનંદ અક્ષરધામના વાસી	-૭
ભાંગી મારી જન્મોજન્મની ખામી, મળ્યા મને નિષ્કુળાનંદના સ્વામી	-૮
 

મૂળ પદ

હવે મારા વાલાને નહિ રે વિસારું રે

મળતા રાગ

ગરબી

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
ભજનપ્રકાશ સ્વામી

શ્રી સ્વામિનારાયણ સંસ્કાર ધામ ગુરુકુલ,હળવદ રોડ,જી.સુરેન્દ્રનગર, મુ.ધ્રાંગધ્રા.ફોન.+૯૧ ૨૭૫૪ ૨૯૩૫૩૫

કીર્તનપ્રિય (સ્વરકાર)
કિર્તન ભક્તિ ભાગ-૧
Live
Audio
0
0
 
આખું
ડાઉનલોડ
વિડિયો
સંતવૃંદ સમૂહગાન
કાફી
શ્રી સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA શ્રી સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮
રેકોર્ડીંગ ગુણવત્તા-સામાન્ય
પરંપરાગત
શ્રીહરિની સ્વભાવિક ચેષ્ટા
Studio
Audio & Video
0
0